કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે સ્મૃતિવન સ્મારકનું ઉદ્ઘાટન કર્યું ? સુરત રાજકોટ અમદાવાદ ભુજ સુરત રાજકોટ અમદાવાદ ભુજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) કોમનવેલ્થ ગેમ્સ 2022ના ઉદ્ઘાટન સમારોહમાં ભારતના ધ્વજવાહક કોણ હતા ? પી.વી.સિંધુ અને મનપ્રીત સિંહ બંને પી.વી.સિંધુ મનપ્રીત સિંહ નીરજ ચોપડા પી.વી.સિંધુ અને મનપ્રીત સિંહ બંને પી.વી.સિંધુ મનપ્રીત સિંહ નીરજ ચોપડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) અત્યારસુધીમાં ભારતે એશિયા કપની કેટલીવાર ટ્રોફી જીતી છે ? 9 6 5 7 9 6 5 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) ઈન્કમ ટેકસ વિભાગના TIN 2.0 પ્લેટફોર્મ પર પોતાના પેમેન્ટ ગેટવે પ્લેટફોર્મને સુચીબદ્ધ કરનારી પ્રથમ બેંક કઈ છે ? ICICI બેંક SBI એક્સિસ બેંક ફેડરલ બેંક ICICI બેંક SBI એક્સિસ બેંક ફેડરલ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)ના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? ડૉ.ઉપેન્દ્ર કુમાર સિંહ ડૉ.સંજય કે. દ્વિવેદી ડૉ.પ્રવીણ કે. મહેતા ડૉ.સમીર વી. કામત ડૉ.ઉપેન્દ્ર કુમાર સિંહ ડૉ.સંજય કે. દ્વિવેદી ડૉ.પ્રવીણ કે. મહેતા ડૉ.સમીર વી. કામત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) કવિ ભાલણનું મૂળનામ શું હતું ? નરોત્તમ દયાશંકર પુરષોત્તમ અક્ષયદાસ નરોત્તમ દયાશંકર પુરષોત્તમ અક્ષયદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP