સામાન્ય વિજ્ઞાન (General Science) સોડિયમની સંજ્ઞા કઈ છે ? Na S N2 Si Na S N2 Si ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કોનો વક્રીભવનાંક સૌથી વધુ છે ? કાચ મોતી હીરો પાણી કાચ મોતી હીરો પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બુધ ગ્રહને કેટલા ઉપગ્રહ છે ? શૂન્ય ત્રણ બે આઠ શૂન્ય ત્રણ બે આઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા યંત્ર દ્વારા ભૂકંપનું ઉદ્ગમસ્થાન અને વેગ જાણી શકાય છે ? ઓડોમીટર સ્પીડોમીટર બેરોમીટર સિસ્મોગ્રાફ ઓડોમીટર સ્પીડોમીટર બેરોમીટર સિસ્મોગ્રાફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કઈ એક બાબતને તબીબી વિજ્ઞાન સાથે સંબંધ નથી ? કાર્ડિયોગ્રામ ડાયાલિસિસ લેપ્રોસ્કોપી સીસ્મોગ્રાફ કાર્ડિયોગ્રામ ડાયાલિસિસ લેપ્રોસ્કોપી સીસ્મોગ્રાફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું વિટામીન ધાતુ આયન ધરાવે છે ? વિટામિન - A વિટામિન - B6 વિટામિન - B12 રિબોફ્લેવિન વિટામિન - A વિટામિન - B6 વિટામિન - B12 રિબોફ્લેવિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP