કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં બેનમૂન સમૃતિવનનું લોકાર્પણ કર્યું ? અંજાર સુરત ભુજ અમદાવાદ અંજાર સુરત ભુજ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં કઈ ગુજરાતી ફિલ્મને ઓસ્કાર 2023 માટે સત્તાવાર એન્ટ્રી મળી છે ? રાડો છેલ્લો શો ફક્ત મહિલાઓ માટે નાડીદોષ રાડો છેલ્લો શો ફક્ત મહિલાઓ માટે નાડીદોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં નિ-ક્ષય 2.0 પોર્ટલ લૉન્ચ કરાયું, તે ક્યા રોગ સાથે સંબંધિત છે ? મેલેરીયા પોલિયો TB કેન્સર મેલેરીયા પોલિયો TB કેન્સર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યે મનરેગા યોજનાની તર્જ પર ઈન્દિરા ગાંધી શહેરી રોજગાર યોજના શરૂ ક૨વાની ઘોષણા કરી ? મહારાષ્ટ્ર ગોવા છત્તીસગઢ રાજસ્થાન મહારાષ્ટ્ર ગોવા છત્તીસગઢ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યે ભારતમાં પ્રથમવાર સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ માટે નાસ્તો આપવાની યોજનાની ઘોષણા કરી છે ? કેરળ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યના કિથિબુ સૈન્ય સ્ટેશન અને રસ્તાનું નામ ભારતના પ્રથમ CDS જનરલ બિપિન રાવતના નામ પરથી રાખવામાં આવ્યું ? સિક્કિમ આસામ અરુણાચલ પ્રદેશ મિઝોરમ સિક્કિમ આસામ અરુણાચલ પ્રદેશ મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP