સામાન્ય વિજ્ઞાન (General Science) વાતાવરણમાં ભેજનું પ્રમાણ માપવા કયું સાધન વપરાય છે ? હાઇગ્રોમીટર થર્મોમીટર બેરોમીટર રેઈન ગેજ હાઇગ્રોમીટર થર્મોમીટર બેરોમીટર રેઈન ગેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) તૃણાહારી પ્રાણીઓમાં સેલ્યુલોઝનું પાચન કયાં અંગમાં થાય છે ? જઠર આંત્રપુચ્છ નાનું આતરડું પકવાશય જઠર આંત્રપુચ્છ નાનું આતરડું પકવાશય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામીન - બી 3ની ઉણપથી ___ રોગ થાય છે. ક્વોશ્યોરકર પેલાગ્રા રતાંધણાપણું ઓસ્ટીઓમલેશીયા ક્વોશ્યોરકર પેલાગ્રા રતાંધણાપણું ઓસ્ટીઓમલેશીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખાદ્ય ઉત્પાદ આદેશ (EPO)ની અંતર્ગત ___ ને ઉત્પાદક બનાવતા પહેલા તેને બનાવવા માટેનું લાયસન્સ જરૂરી છે ફળો માંસ અનાજ કઠોળ ફળો માંસ અનાજ કઠોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસે કઈ મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું ? ત્રિશૂલ આકાશ અગ્નિ નાગ ત્રિશૂલ આકાશ અગ્નિ નાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૌથી વધારે કેલ્શિયમ શેમાં હોય છે ? ચોખા ઘઉં મકાઈ મગફળી ચોખા ઘઉં મકાઈ મગફળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP