કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં સાયબર સુરક્ષા અભ્યાસ ‘સિનર્જી’નું આયોજન કઈ સંસ્થાએ કર્યું હતું ? C-DAC IIT મદ્રાસ CERT-In વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ C-DAC IIT મદ્રાસ CERT-In વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં નૌસેનાએ INS અજય (P34)ને ક્યા સ્થળેથી સેવામુક્ત કર્યું ? ચેન્નાઈ મુંબઈ કોચી વિશાખાપટ્ટનમ ચેન્નાઈ મુંબઈ કોચી વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ક્યો દેશ રશિયાને પાછળ છોડીને ભારતનો બીજો સૌથી મોટો ઓઈલ સપ્લાયર દેશ બની ગયો ? વેનેઝુએલા ઈરાન કતાર સાઉદી અરબ વેનેઝુએલા ઈરાન કતાર સાઉદી અરબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) પિરોટન અભયારણ્ય શાના માટે જાણીતું છે ? રીંછ સુરખાબ ઘુડખર દરિયાઈ જીવસૃષ્ટિ રીંછ સુરખાબ ઘુડખર દરિયાઈ જીવસૃષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) કોલકાતાની દૂર્ગાપૂજાને ક્યા વર્ષે UNESCOની માનવાની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસતની યાદીમાં સામેલ કરાઈ ? વર્ષ 2019 વર્ષ 2021 વર્ષ 2022 વર્ષ 2020 વર્ષ 2019 વર્ષ 2021 વર્ષ 2022 વર્ષ 2020 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં 4 મેડલ જીતનારો પ્રથમ ભારતીય ખેલાડી કોણ છે ? બજરંગ પુનિયા સુશિલ કુમાર યોગેશ્વર દત્ત રવિ દહિયા બજરંગ પુનિયા સુશિલ કુમાર યોગેશ્વર દત્ત રવિ દહિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP