કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) વિશ્વ નારિયલ દિવસ ક્યારે મનાવાય છે ? 2 સપ્ટેમ્બર 1 સપ્ટેમ્બર 30 ઑગસ્ટ 31 ઑગસ્ટ 2 સપ્ટેમ્બર 1 સપ્ટેમ્બર 30 ઑગસ્ટ 31 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં રાખનો ઉપયોગ કરીને ગેંડા માટે 'એબોડ ઓફ ધ યુનિકોર્ન' નામક સ્મારક બનાવવામાં આવ્યું છે ? સિક્કિમ નાગાલેન્ડ મેઘાલય આસામ સિક્કિમ નાગાલેન્ડ મેઘાલય આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યને 100 વર્ષના લાંબા સમયગાળા બાદ બીજું રેલવે સ્ટેશન મળ્યું છે ? નાગાલેન્ડ મણિપુર મિઝોરમ ઉત્તરાખંડ નાગાલેન્ડ મણિપુર મિઝોરમ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) રાષ્ટ્રીય વન શહિદ દિવસ ક્યારે મનાવાય છે ? 11 સપ્ટેમ્બર 13 સપ્ટેમ્બર 12 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર 11 સપ્ટેમ્બર 13 સપ્ટેમ્બર 12 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) વિશ્વ અલ્ઝાઈમર દિવસ (World Alzheimer's Day) ક્યારે મનાવાય છે ? 15 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 17 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 17 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં આરોગ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ ક્યા રાજ્ય/રાજ્યોમાં નેશનલ સેન્ટર ફોર ડીસીઝ કન્ટ્રોલ (NCDC)ની શાખાઓની આધારશિલા મુકી ?1. આંધ્ર પ્રદેશ 2. અરૂણાચલ પ્રદેશ 3. કેરળ 4. મહારાષ્ટ્ર 5. ત્રિપુરા 6. ઉત્તર પ્રદેશ 1,2,3,4,5,6 માત્ર 1,2,3,4 માત્ર 4,5,6 માત્ર 2,3,5,6 1,2,3,4,5,6 માત્ર 1,2,3,4 માત્ર 4,5,6 માત્ર 2,3,5,6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP