કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં ક્યા રાજ્યે ખેડૂતોના કલ્યાણ અર્થે રુરલ બેકયાર્ડ પિગ્ગેરી યોજના શરૂ કરી ?

આસામ
મિઝોરમ
મેઘાલય
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં ક્યા શહેરોને UNESCO ગ્લોબલ નેટવર્ક ઓફ લર્નિંગ સિટિઝ (GNLC)માં સામેલ થયા ?

આપેલ તમામ
નીલાંબુર
ત્રિશુર
વારંવલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં ક્યા રાજ્યમાં રાખનો ઉપયોગ કરીને ગેંડા માટે 'એબોડ ઓફ ધ યુનિકોર્ન' નામક સ્મારક બનાવવામાં આવ્યું છે ?

સિક્કિમ
નાગાલેન્ડ
આસામ
મેઘાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં ભારતના આગામી એટર્ની જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

મુકુલ રોહતગી
જી.સી.મુર્મુ
કે.સુબ્રમણ્યમ
કે.કે.વેણુગોપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP