સામાન્ય વિજ્ઞાન (General Science) માછલીના શ્વસન અંગનું નામ શું છે ? ઝાલરફાટ મીનપક્ષ ભીંગડા ચૂંઈ ઝાલરફાટ મીનપક્ષ ભીંગડા ચૂંઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી ક્યાં ખોરાકનો સંગ્રહ કરતાં ભૂમિગત પ્રકાંડ છે ? મૂળા શકરીયા આદુ વડની વડવાઈ મૂળા શકરીયા આદુ વડની વડવાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ___ એ આંખની અંદરના ભાગમાં આવેલ પ્રકાશ સંવેદી કોષો ધરાવતું સંવેદનશીલ અંગ છે ? કીકી નેત્રમણી નેત્રપટલ કનિનીકા કીકી નેત્રમણી નેત્રપટલ કનિનીકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1 એકર = ___ 9 ચો.ફૂટ 24 ગુંઠા 4840 ચો.વાર 100 ચો.વાર 9 ચો.ફૂટ 24 ગુંઠા 4840 ચો.વાર 100 ચો.વાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભૂકંપોની નોંધ કયું સાધન લે છે ? સિસ્મોગ્રાફ ટેલિગ્રાફ થર્મોગ્રાફ કાર્ડિયોગ્રાફ સિસ્મોગ્રાફ ટેલિગ્રાફ થર્મોગ્રાફ કાર્ડિયોગ્રાફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નગર રોજગાર કચેરીઓ કોને માટે કાર્યરત છે ? OBC ઉમેદવારો S/C ઉમેદવારો S/T ઉમેદવારો SEBC ઉમેદવારો OBC ઉમેદવારો S/C ઉમેદવારો S/T ઉમેદવારો SEBC ઉમેદવારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP