સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રકાશનું ઉદગમસ્થાન શેમાંથી છે ? સૂર્ય ચંદ્ર બ્લેક હોલ ઉલ્કા સૂર્ય ચંદ્ર બ્લેક હોલ ઉલ્કા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સુવિધાજનક ખાદ્યપદાર્થો એટલે... ઠારેલા (ફ્રોજન) ખાદ્યપદાર્થો પડીકાબંધ ખાદ્યપદાર્થો આપેલ તમામ ખાદ્યપદાર્થો ડબ્બાબંધ ખાદ્યપદાર્થો ઠારેલા (ફ્રોજન) ખાદ્યપદાર્થો પડીકાબંધ ખાદ્યપદાર્થો આપેલ તમામ ખાદ્યપદાર્થો ડબ્બાબંધ ખાદ્યપદાર્થો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દ્રવ્યોની ચીકાશ માપવાના સાધનને શું કહેવામાં આવે છે ? ટૈકોમીટર આમાંથી એકપણ નહીં વિસ્કોમીટર કેલોરીમીટર ટૈકોમીટર આમાંથી એકપણ નહીં વિસ્કોમીટર કેલોરીમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લાફિંગ ગેસમાં કયો વાયુ હોય છે ? હાઈડ્રોજન પેરોક્સાઈડ નાઈટ્રસ ઓક્સાઈડ કાર્બન મોનોક્સાઈડ સલ્ફર ડાયોક્સાઇડ હાઈડ્રોજન પેરોક્સાઈડ નાઈટ્રસ ઓક્સાઈડ કાર્બન મોનોક્સાઈડ સલ્ફર ડાયોક્સાઇડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વનસ્પતિમાં પર્ણોમાંથી અન્ય ભાગો તરફ પ્રકાશ સંશ્લેષણની નીપજોનું વહન કોના દ્વારા થાય છે ? જલવાહક અને અન્નવાહકપેશી અન્નવાહક પેશી તમામ જીવંત પેશી જલવાહક પેશી જલવાહક અને અન્નવાહકપેશી અન્નવાહક પેશી તમામ જીવંત પેશી જલવાહક પેશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વૈજ્ઞાનિક નીતિ સંબંધિત મુદ્દાઓમાં ભારત સરકારના મુખ્ય સલાહકાર પ્રિન્સિપાલ સાયન્ટિફિક એડવાઈઝર (PSA)ની સ્થાપના ક્યારે થઈ હતી ? વર્ષ 1972 વર્ષ 1992 વર્ષ 1999 વર્ષ 2004 વર્ષ 1972 વર્ષ 1992 વર્ષ 1999 વર્ષ 2004 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP