કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં શુમંગ લીલા મહોત્સવનું આયોજન કરાયું ? ઓડિશા મણિપુર મેઘાલય છત્તીસગઢ ઓડિશા મણિપુર મેઘાલય છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ સર્વાઈકલ કેન્સરની રોકથામ માટે સ્વદેશી રીતે વિકસિત કર્વાડ્રિવેલેન્ટ હ્યુમન પેપિલોમા વાઈરસ (qHPV) વેક્સિન લૉન્ચ કરી ? એક પણ નહીં આપેલ બંને સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) બાયોટેકનોલોજી વિભાગ એક પણ નહીં આપેલ બંને સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) બાયોટેકનોલોજી વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ માઇક્રોપ્રોસેસર નિયંત્રિત સ્માર્ટ અંગ વિકસિત કર્યું ? IIT બોમ્બે ISRO DRDO HAL IIT બોમ્બે ISRO DRDO HAL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ભારતમાં સસ્ટેનેબલ કોસ્ટલ મેનેજમેન્ટ પર નેશનલ કોન્ફરન્સનું આયોજન ક્યા કરાયું હતું ? ચેન્નાઈ (તમિલનાડુ) ભુવનેશ્વર (ઓડિશા) કોચી (કેરળ) મુંબઈ (મહારાષ્ટ્ર) ચેન્નાઈ (તમિલનાડુ) ભુવનેશ્વર (ઓડિશા) કોચી (કેરળ) મુંબઈ (મહારાષ્ટ્ર) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) હડપ્પા સંસ્કૃતિ અંગેનું વિશ્વનું સૌથી મોટું સંગ્રહાલય ક્યા બનાવાશે ? રાખીગઢી લોથલ રંગપુર ધોળાવીરા રાખીગઢી લોથલ રંગપુર ધોળાવીરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં રાખનો ઉપયોગ કરીને ગેંડા માટે 'એબોડ ઓફ ધ યુનિકોર્ન' નામક સ્મારક બનાવવામાં આવ્યું છે ? મેઘાલય સિક્કિમ નાગાલેન્ડ આસામ મેઘાલય સિક્કિમ નાગાલેન્ડ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP