કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) હિન્દી દિવસ ક્યારે મનાવાય છે ? 14 સપ્ટેમ્બર 12 સપ્ટેમ્બર 10 ફેબ્રુઆરી 10 ઑગસ્ટ 14 સપ્ટેમ્બર 12 સપ્ટેમ્બર 10 ફેબ્રુઆરી 10 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ બૂથ સ્તરના અધિકારીઓ સાથે સીધો સંવાદ સ્થાપિત કરવા માટે BLO e-પત્રિકા જારી કરી ? EAC-PM નીતિ આયોગ ભારતીય ચૂંટણી આયોગ એક પણ નહીં EAC-PM નીતિ આયોગ ભારતીય ચૂંટણી આયોગ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં 9 મોડલ ડિસ્ટ્રિક્ટ ડિસેબિલિટી રિહેબિલિટેશન સેન્ટર (DDRC)નું ઉદ્ઘાટન કરાયું, તે ક્યા મંત્રાલય અંતર્ગત કાર્યરત્ છે ? સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય શિક્ષણ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય શિક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા સ્થળે મૈત્રી સુપર થર્મલ પાવર પ્રોજેક્ટનું અનાવરણ કરાયું ? રામપાલ (બાંગ્લાદેશ) કોલકાતા (પ.બંગાળ) કસૌલી (ઉત્તરાખંડ) લેહ (લદાખ) રામપાલ (બાંગ્લાદેશ) કોલકાતા (પ.બંગાળ) કસૌલી (ઉત્તરાખંડ) લેહ (લદાખ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) પ્રથમ વિશ્વ હિન્દી સંમેલનનું આયોજન વર્ષ 1975માં ક્યા કરાયું હતું ? જયપુર ભોપાલ અમદાવાદ નાગપુર જયપુર ભોપાલ અમદાવાદ નાગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે વીર બાલ સ્મારકનું ઉદ્ઘાટન કર્યું ? હાંસલપુર વડનગર અંજાર ભૂજ હાંસલપુર વડનગર અંજાર ભૂજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP