કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં ચર્ચામાં રહેલ બ્રુ સમજૂતી (Bru Agreement) ક્યા રાજય સાથે સંબંધિત છે ?

ત્રિપુરા
મણિપુર
અરુણાચલ પ્રદેશ
આસામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં ક્યા રાજ્યમાં રાખનો ઉપયોગ કરીને ગેંડા માટે 'એબોડ ઓફ ધ યુનિકોર્ન' નામક સ્મારક બનાવવામાં આવ્યું છે ?

આસામ
નાગાલેન્ડ
સિક્કિમ
મેઘાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP