કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યે નીતિ આયોગ જેવી રાજ્ય સ્તરીય સંસ્થા સ્થાપવાની ઘોષણા કરી ? મધ્ય પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર ઓડિશા મધ્ય પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલયે Startup Hub (MSH)એ XR સ્ટાર્ટઅપ પ્રોગ્રામ લૉન્ચ કરવા માટે કઈ કંપની સાથે ભાગીદારી કરી ? ડેલ ગૂગલ IBM મેટા ડેલ ગૂગલ IBM મેટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં નુઆખાઈ કૃષિ ઉત્સવ મનાવાયો ? છત્તીસગઢ ત્રિપુરા મિઝોરમ ઓડિશા છત્તીસગઢ ત્રિપુરા મિઝોરમ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યે મનરેગા યોજનાની તર્જ પર ઈન્દિરા ગાંધી શહેરી રોજગાર યોજના શરૂ ક૨વાની ઘોષણા કરી ? રાજસ્થાન છત્તીસગઢ મહારાષ્ટ્ર ગોવા રાજસ્થાન છત્તીસગઢ મહારાષ્ટ્ર ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલા જંબુસર ખાતે બલ્ક ડ્રગ પાર્કની સ્થાપના કરાશે ? ભરૂચ નર્મદા તાપી સુરત ભરૂચ નર્મદા તાપી સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ ગુજરાતના આરોગ્ય ક્ષેત્ર માટે 350 મિલિયન ડોલરની મંજૂરી આપી? IMF AIIB ADB વર્લ્ડ બેંક IMF AIIB ADB વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP