સામાન્ય વિજ્ઞાન (General Science) આંખની દ્રષ્ટિશક્તિને પોષક વિટામિન કયું છે ? ડી બી એ સી ડી બી એ સી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી ઊર્ધ્વપાતી પદાર્થ ઓળખો. કપૂર આયોડિન આપેલ તમામ નવસાર કપૂર આયોડિન આપેલ તમામ નવસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યના પરિભ્રમણમાં સૌથી વધારે સમય નીચેનાં ગ્રહો પૈકી, કોને લાગે છે ? પૃથ્વી નેપ્ચ્યુન ગુરૂ શનિ પૃથ્વી નેપ્ચ્યુન ગુરૂ શનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રેઝીન અને ગુંદર વનસ્પતિના ક્યાં પ્રકારના પદાર્થો છે ? બંધારણીય ઘટકો પોષક પદાર્થો ઉત્સર્ગ દ્રવ્યો વૃદ્ધિકારકો બંધારણીય ઘટકો પોષક પદાર્થો ઉત્સર્ગ દ્રવ્યો વૃદ્ધિકારકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પોલીયોની રસીનાં શોધક કોણ હતા ? લુઈસ પાશ્વર કોનરાડ ઝુસ જોનાસ સાલ્ક પ્રોટીસ્ટ્સ લુઈસ પાશ્વર કોનરાડ ઝુસ જોનાસ સાલ્ક પ્રોટીસ્ટ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નેનો કણનું કદ કેટલું હોય છે ? 1-10 nm 10-100 nm 1-100 nm 1-1000 nm 1-10 nm 10-100 nm 1-100 nm 1-1000 nm ANSWER DOWNLOAD GUJARATI MCQ APP