સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામીન 'સી' ક્યાં ફળમાંથી સૌથી વધુ મળે છે ? આમળાં હરડે કેળાં કેરી આમળાં હરડે કેળાં કેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'રિંગ વર્મ' રોગ શેના વડે થાય છે ? બેક્ટેરિયા વાયરસ ફૂગ પાણી બેક્ટેરિયા વાયરસ ફૂગ પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મેદસ્વિતા એટલે... અપૂરતું પોષણ આપેલ પૈકી એક પણ નહીં અત્યધિક પોષણ અપૂરતું પોષણ અને અત્યધિક પોષણ અપૂરતું પોષણ આપેલ પૈકી એક પણ નહીં અત્યધિક પોષણ અપૂરતું પોષણ અને અત્યધિક પોષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે આપેલ બે યાદીની સાચી જોડ બનાવો.1. વિટામીન - એ2. વિટામિન - ડી3. વિટામિન - ઈ4.વિટામીન - બી-1અ. ટોકોફેરોલ બ. રેટિનોલ ક. કેલ્સિફેરોલ ડ. થાયમીન 1-ડ, 2-બ, 3-ક, 4-અ 1-ક, 2-બ, 3-ડ, 4-અ 1-બ, 2-ક, 3-અ, 4-ડ 1-અ, 2-ક, 3-બ, 4-ડ 1-ડ, 2-બ, 3-ક, 4-અ 1-ક, 2-બ, 3-ડ, 4-અ 1-બ, 2-ક, 3-અ, 4-ડ 1-અ, 2-ક, 3-બ, 4-ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કાચ શું છે ? મિશ્રણ સંયોજન તત્વ ત્રણેય સાચા મિશ્રણ સંયોજન તત્વ ત્રણેય સાચા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હવાનું સૌથી નિષ્ક્રિય ઘટક કયું છે ? ઓક્સિજન નાઈટ્રોજન હિલિયમ ઓઝોન ઓક્સિજન નાઈટ્રોજન હિલિયમ ઓઝોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP