કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા સ્થળે પર્યાવરણ મંત્રીઓનું રાષ્ટ્રીય સંમેલન યોજાયું હતું ? એકતાનગર (કેવડિયા) ગાંધીનગર રાજકોટ અમદાવાદ એકતાનગર (કેવડિયા) ગાંધીનગર રાજકોટ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) FIFA અંડર-17 મહિલા વર્લ્ડ કપ 2022નું આયોજન ક્યા દેશમાં કરાશે ? શ્રીલંકા ભારત બ્રાઝિલ કતાર શ્રીલંકા ભારત બ્રાઝિલ કતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) વિશ્વ અલ્ઝાઈમર દિવસ (World Alzheimer's Day) ક્યારે મનાવાય છે ? 21 સપ્ટેમ્બર 17 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 17 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ મૈત્રી પાઈપલાઈન ક્યા દેશ સાથે સંબંધિત છે ? ભારત - નેપાળ ભારત – ભૂટાન ભારત - બાંગ્લાદેશ ભારત - પાકિસ્તાન ભારત - નેપાળ ભારત – ભૂટાન ભારત - બાંગ્લાદેશ ભારત - પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) 2023માં ભારતના ક્યા સ્થળે પ્રથમ મોટો ગ્રાન્ડપિક્સનું આયોજન કરાશે ? મુંબઈ હૈદરાબાદ ગ્રેટર નોઈડા બેંગલુરુ મુંબઈ હૈદરાબાદ ગ્રેટર નોઈડા બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં નિ-ક્ષય 2.0 પોર્ટલ લૉન્ચ કરાયું, તે ક્યા રોગ સાથે સંબંધિત છે ? TB મેલેરીયા કેન્સર પોલિયો TB મેલેરીયા કેન્સર પોલિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP