સામાન્ય વિજ્ઞાન (General Science) જો ધાતુ વાયરનો વ્યાસ બમણો કરવામાં આવે તો તેનો અવરોધ શું થશે ? એક જ રહે ચોથા ભાગનો થશે અડધો બમણો એક જ રહે ચોથા ભાગનો થશે અડધો બમણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૌથી વધારે કેલ્શિયમ શેમાં હોય છે ? મકાઈ ચોખા ઘઉં મગફળી મકાઈ ચોખા ઘઉં મગફળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સ્વાઈન ફ્લુ કયા વાયરસથી ફેલાય છે ? H1N1 B1N1 T1N1 C1D1 H1N1 B1N1 T1N1 C1D1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જે પ્રક્રિયા દ્વારા તત્વ ઘન સ્વરૂપમાંથી સીધેસીધુ વાયુ સ્વરુપમાં ફેરવાય છે તેને શું કહેવાય છે ? બાષ્પીભવન ઠારણ પીગળવું ઊર્ધ્વપાતન બાષ્પીભવન ઠારણ પીગળવું ઊર્ધ્વપાતન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મધમાખી ઉછેરનું વિજ્ઞાન કયા નામથી ઓળખાય છે ? ઈરીકલ્ચર એપીકલ્ચર શેરીકલ્ચર ટીસ્યુકલ્ચર ઈરીકલ્ચર એપીકલ્ચર શેરીકલ્ચર ટીસ્યુકલ્ચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કુત્રિમ રેશમને ___ પણ કહે છે. ફાઈબર ગ્લાસ રેયોન ડેકરોન નાયલોન ફાઈબર ગ્લાસ રેયોન ડેકરોન નાયલોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP