કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) લુઈસ ઈનાસિયા લૂલા ડા સિલ્વા ક્યા દેશના રાષ્ટ્રપતિ બન્યા ? મેક્સિકો કતાર ઈજિપ્ત બ્રાઝિલ મેક્સિકો કતાર ઈજિપ્ત બ્રાઝિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ગોલ્ડન પીકોક એવોર્ડ જીતનાર ફિલ્મ 'I have Electric Dreams' કઈ ભાષામાં બનેલી છે ? સ્પેનિશ કોરિયન ફ્રેન્ચ રશિયન સ્પેનિશ કોરિયન ફ્રેન્ચ રશિયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ ભારતનો પ્રથમ બૌદ્ઘ હેરિટેજ થીમ પાર્ક બુદ્ધવનમ ક્યા આવેલો છે ? ઉત્તરાખંડ બિહાર તેલંગાણા ગુજરાત ઉત્તરાખંડ બિહાર તેલંગાણા ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ તમામ કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી જિતેન્દ્રસિંહે ફરિદાબાદ (હરિયાણા)માં સ્થાપિત ઈન્ડિયન બાયોલોજિકલ ડેટા સેન્ટર (IBDC) દેશને સમર્પિત કર્યું. IBDC બાયોટેકનોલોજી વિભાગની સહાયતાથી સંચાલિત થશે. IBDC જીવવિજ્ઞાન માટેનું ભારતનું પ્રથમ નેશનલ સ્ટોરેજ છે. આપેલ તમામ કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી જિતેન્દ્રસિંહે ફરિદાબાદ (હરિયાણા)માં સ્થાપિત ઈન્ડિયન બાયોલોજિકલ ડેટા સેન્ટર (IBDC) દેશને સમર્પિત કર્યું. IBDC બાયોટેકનોલોજી વિભાગની સહાયતાથી સંચાલિત થશે. IBDC જીવવિજ્ઞાન માટેનું ભારતનું પ્રથમ નેશનલ સ્ટોરેજ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) રાષ્ટ્રીય ખેલ પુરસ્કારો ક્યા મંત્રાલય દ્વારા એનાયત કરાય છે ? ગૃહ મંત્રાલય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય એકપણ નહીં સંસ્કૃતિ મંત્રાલય ગૃહ મંત્રાલય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય એકપણ નહીં સંસ્કૃતિ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ (National Legal Services Day) ક્યારે મનાવાય છે ? 9 નવેમ્બર 6 નવેમ્બર 8 નવેમ્બર 7 નવેમ્બર 9 નવેમ્બર 6 નવેમ્બર 8 નવેમ્બર 7 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP