કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
સંયુક્ત રાષ્ટ્રે ક્યા દિવસને 'ડે ઓફ એઈટ બિલિયન' (Day of Eight Billion) તરીકે નામિત કર્યો ?

15 નવેમ્બર
16 નવેમ્બર
17 નવેમ્બર
18 નવેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં એન્ટિ માઈક્રોબાયલ રેજિસ્ટન્સ અંગેનું ત્રીજું વૈશ્વિક ઉચ્ચસ્તરીય સંમેલન ક્યા યોજાયું હતું ?

દુબઈ (UAE)
મસ્કત (ઓમાન)
દોહા (કતાર)
રિયાધ (સાઉદી અરેબિયા)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં મૌલાના અબુલ કલામ આઝાદ (MAKA) ટ્રોફી 2022 કઈ યુનિવર્સિટીને એનાયત કરવાની ઘોષણા કરાઈ ?

જૈન યુનિવર્સિટી, બેંગલુરુ
ગુરુનાનક દેવ યુનિવર્સિટી, અમૃતસર
લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી, જલંધર
ગુજરાત ટેકનોલોજિકલ યુનિ. અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં કઈ સંસ્થા/મંત્રાલયે ડિજિટલ શક્તિ 4.0 અભિયાન લૉન્ચ કર્યું ?

રાષ્ટ્રીય મહિલા આયોગ
નીતિ આયોગ
શિક્ષણ મંત્રાલય
ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP