કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં ભારત સરકારે ક્યા દેશમાં શરૂ થઈ રહેલા આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળામાં પોતાનું પ્રકાશન પ્રદર્શિત કર્યુ ?

જાપાન
બાંગ્લાદેશ
UAE
કતાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
FIFA વર્લ્ડ કપ 2022 (કતાર)માં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું ?

નરેન્દ્ર મોદી
રાજનાથસિંહ
અમિત શાહ
જગદીપ ધનખડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
2022નો સાહિત્યનો JCB એવોર્ડ કઈ પુસ્તકે જીત્યો ?

વાલ્લી
સોંગ ઓફ ધ સોઈલ
ટોમ્બ ઓફ સેન્ડ
ધ પેરેડાઈસ ઓફ ફૂડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP