કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં મ્યુનિસિપલ બોન્ડ જારી કરનારું બીજું શહેર ક્યું બન્યું ? સુરત રાજકોટ ભાવનગર વડોદરા સુરત રાજકોટ ભાવનગર વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ટૂર્નામેન્ટ કોષો જીતી ? એકપણ નહીં મુંબઈ સૌરાષ્ટ્ર હિમાચલ પ્રદેશ એકપણ નહીં મુંબઈ સૌરાષ્ટ્ર હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં કઈ કંપનીએ પુરનું પુર્વાનુમાન લગાવવા માટેનું પ્લેટફોર્મ FloodHub લૉન્ચ કર્યું ? માઈક્રોસોફ્ટ ગૂગલ મેટા IBM માઈક્રોસોફ્ટ ગૂગલ મેટા IBM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (AMFI)ના આંકડાઓ અનુસાર, ભારતમાં ક્યા રાજ્યમાં સૌથી વધુ મ્યુચ્યુઅલ ફંડ પેનિટ્રેશન છે ? આંધ્ર પ્રદેશ કેરળ મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ મહારાષ્ટ્ર કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) PM ગતિશક્તિ મલ્ટિમોડલ વોટરવેઝ સમિટનું આયોજન ક્યા કરાશે ? નવી દિલ્હી લખનૌ અયોધ્યા વારાણસી નવી દિલ્હી લખનૌ અયોધ્યા વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB)એ ક્યા સ્થળે 'નિવેશક દિદિ' પહેલ અંતર્ગત નાણાકીય સાક્ષરતા વધારવા માટે ભારતની પ્રથમ પાણી પર તરતી નાણાકીય સાક્ષરતા શિબિરનું આયોજન કર્યું હતું ? ગંગટોક ઈમ્ફાલ દેહરાદૂન શ્રીનગર ગંગટોક ઈમ્ફાલ દેહરાદૂન શ્રીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP