કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં બંગાળની ખાડીમાં ભારતીય નૌસેનાએ ક્યા દેશની નૌસેના સાથે સમુદ્રી ભાગીદારી અભ્યાસનું આયોજન કર્યું હતું ? ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા જાપાન સિંગાપુર ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા જાપાન સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) 7મા FIFA U17 મહિલા વર્લ્ડ કપ ક્યા દેશની ટીમે જીત્યો ? સ્પેન પોર્ટુગલ કોલંબિયા આર્જેન્ટિના સ્પેન પોર્ટુગલ કોલંબિયા આર્જેન્ટિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં 31મો અને 32મો બિહારી પુરસ્કાર કોને એનાયત કરાયો ? મધુ કાંકરિયા, ડૉ.માધવ હાડા મધુકર પ્રિયદર્શી, ડૉ.કુમાર વિશ્વાસ ડૉ.કુમાર વિશ્વાસ, ડૉ.માધવ હાડા ડૉ.કુમારવિશ્વાસ, મધુ કાંકરિયા મધુ કાંકરિયા, ડૉ.માધવ હાડા મધુકર પ્રિયદર્શી, ડૉ.કુમાર વિશ્વાસ ડૉ.કુમાર વિશ્વાસ, ડૉ.માધવ હાડા ડૉ.કુમારવિશ્વાસ, મધુ કાંકરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ઈલાબેન ભટ્ટને ક્યા વર્ષે રાઈટ લાઈવલીહુડ એવોર્ડથી સન્માનિત કરાયા હતા ? વર્ષ 1981 વર્ષ 1984 વર્ષ 2002 વર્ષ 2011 વર્ષ 1981 વર્ષ 1984 વર્ષ 2002 વર્ષ 2011 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ મુદ્દમલાઈ ટાઈગર રિઝર્વ ક્યા રાજ્યમાં આવેલો છે ? આપેલ તમામ તમિલનાડુ કર્ણાટક કેરળ આપેલ તમામ તમિલનાડુ કર્ણાટક કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) વિશ્વ શૌચાલય દિવસ (World Toilet Day) ક્યારે મનાવાય છે ? 18 નવેમ્બર 17 નવેમ્બર 19 નવેમ્બર 20 નવેમ્બર 18 નવેમ્બર 17 નવેમ્બર 19 નવેમ્બર 20 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP