• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

સામાન્ય વિજ્ઞાન (General Science)

સામાન્ય વિજ્ઞાન (General Science)
સૂર્યમાંથી આવતા પ્રકાશને શું કહેવાય ?

અરોરા
આલ્બેડો
સૂર્યાઘાત
આપેલ માંથી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ફાઉન્ટેન પેનની શોધ કયા સંશોધકે કરી ?

માર્કોલી
લુઈસ વોટરમેન
જ્હોન લાઉડ
એલેક્ઝાન્ડર વોલ્ટા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ઉપગ્રહને તેની ભ્રમણકક્ષામાં પ્રક્ષેપિત કરવા માટે તેની લઘુત્તમ ઝડપ કેટલી હોવી જરૂરી છે ?

12 KM/SEC
8 KM/SEC
17 KM/SEC
5 KM/SEC

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
રેડિયો એક્ટિવિટીનો પ્રમાણિત એકમ કયો છે ?

ડાઈન
લક્સ
ક્યુરી
ન્યુટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચે દર્શાવેલ પદાર્થ પૈકી કયો પદાર્થ દહનપોષક કે દહનશીલતાનો ગુણધર્મ ધરાવતો નથી ?

H2
O2 અને H2 બંને
CO2
O2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ગુરુત્વાકર્ષણનો નિયમ કયા વૈજ્ઞાનિકે શોધ્યો ?

ન્યુટન
આર્કિમીડીઝ
એડિસન
ગેલેલિયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON સામાન્ય વિજ્ઞાન (General Science)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

સંધિ (Conjunction) ભાગીદારી (Partnership) PSI Prelim Exam Paper (06-03-2022) કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) Gujarat Police Constable Practice MCQ GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) જોડણી

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US