કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) સી.વી.રામન જયંતી ક્યારે મનાવાય છે ? 6 નવેમ્બર 7 નવેમ્બર 8 નવેમ્બર 9 નવેમ્બર 6 નવેમ્બર 7 નવેમ્બર 8 નવેમ્બર 9 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) U-19 મેન્સ T20 વર્લ્ડ કપ 2024ની મેજબાની ક્યો દેશ કરશે ? થાઈલેન્ડ શ્રીલંકા ભારત બાંગ્લાદેશ થાઈલેન્ડ શ્રીલંકા ભારત બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB)એ ક્યા સ્થળે 'નિવેશક દિદિ' પહેલ અંતર્ગત નાણાકીય સાક્ષરતા વધારવા માટે ભારતની પ્રથમ પાણી પર તરતી નાણાકીય સાક્ષરતા શિબિરનું આયોજન કર્યું હતું ? દેહરાદૂન ગંગટોક શ્રીનગર ઈમ્ફાલ દેહરાદૂન ગંગટોક શ્રીનગર ઈમ્ફાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમા ક્યા રાજ્યે કાવેરી દક્ષિણ વન્યજીવ અભયારણ્ય અધિસૂચિત કર્યું ? કર્ણાટક તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં પ્રથમ ડોક્યુમેન્ટેશન અભ્યાસ તોખુ ઈમોગ બર્ડ કાઉન્ટ (TEBC)નું આયોજન ક્યા કરાયું હતું ? નાગાલેન્ડ ત્રિપુરા મેઘાલય રાજસ્થાન નાગાલેન્ડ ત્રિપુરા મેઘાલય રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં જારી એમ્પ્લોયીઝ પ્રોવિડેન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)ના વિઝન ડોક્યુમેન્ટઅનુસાર, ક્યું રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ EPFO દ્વારા કવર કરવામાં આવેલી વસતીમાં ટોચના સ્થાને છે ? ત્રિપુરા ગુજરાત દિલ્હી લદાખ ત્રિપુરા ગુજરાત દિલ્હી લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP