કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ગૃહ મંત્રાલયે કેટલી ભાષાઓનો મધર ટંગ સર્વે હાથ ધર્યો હતો ? 576 562 375 461 576 562 375 461 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ભારતે દક્ષિણ કોરિયામાં આયોજિત 15મી એશિયન એરગન ચેમ્પિયનશિપમાં કેટલા ગોલ્ડ જીત્યા ? 20 25 10 26 20 25 10 26 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ઈલાબેન ભટ્ટને ક્યા વર્ષે રાઈટ લાઈવલીહુડ એવોર્ડથી સન્માનિત કરાયા હતા ? વર્ષ 2002 વર્ષ 1981 વર્ષ 2011 વર્ષ 1984 વર્ષ 2002 વર્ષ 1981 વર્ષ 2011 વર્ષ 1984 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (AMFI)ના આંકડાઓ અનુસાર, ભારતમાં ક્યા રાજ્યમાં સૌથી વધુ મ્યુચ્યુઅલ ફંડ પેનિટ્રેશન છે ? આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ટાટા સ્ટીલની ક્યા સ્થળે આવેલી સાઈટ રિસ્પોન્સિબલ સ્ટીલ સાઈટ સર્ટિફિકેશન પ્રાપ્ત કરનારી પ્રથમ સાઈટ બની ? હૈદરાબાદ જયપુર જમશેદપુર પુણે હૈદરાબાદ જયપુર જમશેદપુર પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા શહેરે ઈન્ડો-પેસિફિક રિજનલ ડાયલોગની મેજબાની કરી ? વિશાખાપટ્ટનમ નવી દિલ્હી હૈદરાબાદ મુંબઈ વિશાખાપટ્ટનમ નવી દિલ્હી હૈદરાબાદ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP