કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) કઈ નદી પર ભારતનો પ્રથમ કેબલ-કમ-સસ્પેન્શન બ્રિજ બાંધવામાં આવશે ? કાવેરી નર્મદા કૃષ્ણા ગંગા કાવેરી નર્મદા કૃષ્ણા ગંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને તેમને 'સ્ટીલમેન ઓફ ઈન્ડિયા' તરીકે ઓળખવામાં આવે છે. તાજેતરમાં તાતા સ્ટીલના પૂર્વ અધ્યક્ષ પદ્મભૂષણ પુરસ્કાર વિજેતા જમશેદ જે. ઈરાનીનું નિધન થયું. એક પણ નહીં આપેલ બંને તેમને 'સ્ટીલમેન ઓફ ઈન્ડિયા' તરીકે ઓળખવામાં આવે છે. તાજેતરમાં તાતા સ્ટીલના પૂર્વ અધ્યક્ષ પદ્મભૂષણ પુરસ્કાર વિજેતા જમશેદ જે. ઈરાનીનું નિધન થયું. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) વિશ્વ ન્યૂમોનિયા દિવસ (World Pneumonia Day) ક્યારે મનાવાય છે ? 15 નવેમ્બર 12 નવેમ્બર 14 નવેમ્બર 11 નવેમ્બર 15 નવેમ્બર 12 નવેમ્બર 14 નવેમ્બર 11 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા શહેરમાં આયોજિત કાર્યક્રમમાં 2021ના પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી (PMAY-U) પુરસ્કારો એનાયત કરાયા ? અમદાવાદ રાજકોટ કેવડિયા બનાસકાંઠા અમદાવાદ રાજકોટ કેવડિયા બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ભારતીય કૃષિ સંશોધન સંસ્થા (IARI)એ ઉત્તર પ્રદેશમાં કાલાનમક ચોખાની નવી સંકર પ્રજાતિનું પરીક્ષણ કર્યું તેનું નામ જણાવો. પૂસા નરેન્દ્ર કાલાનમક 1638 પુસા નરેન્દ્ર કાલાનમક 1652 એક પણ નહીં આપેલ બંને પૂસા નરેન્દ્ર કાલાનમક 1638 પુસા નરેન્દ્ર કાલાનમક 1652 એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) વૈશ્વિક બાજરા ઉત્પાદનમાં 41%ના યોગદાન સાથે મુખ્ય ઉત્પાદક દેશ ક્યો છે ? ભારત પાકિસ્તાન ચીન બાંગ્લાદેશ ભારત પાકિસ્તાન ચીન બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP