કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમા ક્યા રાજ્યે કાવેરી દક્ષિણ વન્યજીવ અભયારણ્ય અધિસૂચિત કર્યું ? તમિલનાડુ કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં 22મા કાયદા પંચના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? પ્રો.આનંદ પાલીવાલ પ્રો.એમ.કરુણાનિધિ ન્યાયમૂર્તિ કે.ટી. શંકરન ન્યાયમૂર્તિ ઋતુરાજ અવસ્થી પ્રો.આનંદ પાલીવાલ પ્રો.એમ.કરુણાનિધિ ન્યાયમૂર્તિ કે.ટી. શંકરન ન્યાયમૂર્તિ ઋતુરાજ અવસ્થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) 7મું ભારત જળ સપ્તાહ (7th India Water Week) ક્યારે મનાવાય છે ? 2થી 8 નવેમ્બર 5થી 12 નવેમ્બર 3થી 10 નવેમ્બર 1થી 5 નવેમ્બર 2થી 8 નવેમ્બર 5થી 12 નવેમ્બર 3થી 10 નવેમ્બર 1થી 5 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) વિશ્વ બાળ દિવસ (World children's Day) ક્યારે મનાવાય છે ? 18 નવેમ્બર 20 નવેમ્બર 19 નવેમ્બર 21 નવેમ્બર 18 નવેમ્બર 20 નવેમ્બર 19 નવેમ્બર 21 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા રાજ્ય/રાજ્યોને વર્ષ 2021ના PMAY-U પુરસ્કાર એનાયત કરાયો ?1. ઉત્તર પ્રદેશ 2. મધ્ય પ્રદેશ 3. તમિલનાડુ 1, 2 અને 3 માત્ર 1 અને 3 માત્ર 1 અને 2 માત્ર 2 અને 3 1, 2 અને 3 માત્ર 1 અને 3 માત્ર 1 અને 2 માત્ર 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ક્યા ભારતીયને 2022માં UNEP 'ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ' પુરસ્કારથી સન્માનિત કરાયા ? નરેન્દ્ર મોદી પુર્ણિમા દેવી બર્મન પિયુષ ગોયલ કે.કે. શૈલજા નરેન્દ્ર મોદી પુર્ણિમા દેવી બર્મન પિયુષ ગોયલ કે.કે. શૈલજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP