કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) જનજાતીય ગૌરવ દિવસ ક્યારે મનાવાય છે ? 12 નવેમ્બર 15 નવેમ્બર 14 નવેમ્બર 13 નવેમ્બર 12 નવેમ્બર 15 નવેમ્બર 14 નવેમ્બર 13 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) TB મુક્ત ભારત અભિયાન માટે નિક્ષય મિત્ર અને રાષ્ટ્રીય રાજદૂત તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? ભાવિના પટેલ મોના પટેલ દીપા મલિક શરથ કુમલ અચંતા ભાવિના પટેલ મોના પટેલ દીપા મલિક શરથ કુમલ અચંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ઉત્તરાખંડ સરકારે હાઈકોર્ટ નૈનીતાલથી બદલીને ક્યા સ્થળે સ્થાપવાની જાહેરાત કરી ? હરિદ્વાર ઋષિકેશ હલ્દવાની દેહરાદૂન હરિદ્વાર ઋષિકેશ હલ્દવાની દેહરાદૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) વિશ્વ ટેલીવિઝન દિવસ (World Television Day) ક્યારે મનાવાય છે ? 21 નવેમ્બર 19 નવેમ્બર 20 નવેમ્બર 18 નવેમ્બર 21 નવેમ્બર 19 નવેમ્બર 20 નવેમ્બર 18 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) NABARDએ ફ્લડ પ્રોટેક્શન પ્રોજેક્ટ્સ માટે ક્યા રાજયને 220 કરોડ રૂપિયાની સહાયને મંજૂરી આપી ? ઓડિશા પશ્ચિમ બંગાળ તમિલનાડુ બિહાર ઓડિશા પશ્ચિમ બંગાળ તમિલનાડુ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) પ્રથમ રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર (હવે મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર) કોને એનાયત કરાયો હતો ? વિશ્વનાથન આનંદ ગીત સેઠી કર્નમ મલ્લેશ્વરી સચિન તેંડુલકર વિશ્વનાથન આનંદ ગીત સેઠી કર્નમ મલ્લેશ્વરી સચિન તેંડુલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP