કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં કઈ કંપનીને ભારતની સૌથી સસ્ટેનેબલ ઓઈલ એન્ડ ગેસ કંપની તરીકે માન્યતા આપવામાં આવી ? OIL રિલાયન્સ ઈન્ડ. BPCL ONGC OIL રિલાયન્સ ઈન્ડ. BPCL ONGC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં ડોની પોલો એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું ? અરુણાચલ પ્રદેશ મેઘાલય નાગાલેન્ડ મિઝોરમ અરુણાચલ પ્રદેશ મેઘાલય નાગાલેન્ડ મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) પ્રતિષ્ઠિત ડૉ.કલામ સેવા પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે ? તિલક મહેતા રિતેશ અગ્રવાલ રવિકુમાર સાગર કવિતા શુકલા તિલક મહેતા રિતેશ અગ્રવાલ રવિકુમાર સાગર કવિતા શુકલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) સ્પેસ ટેકનોલોજી સ્ટાર્ટઅપ સ્કાયરૂટ એરોસ્પેસ ભારતના પ્રથમ ખાનગી રીતે વિકસિત રોકેટ વિક્રમ-Sને ક્યા મિશન અંતર્ગત અવકાશમાં મોકલી ઇતિહાસ રચશે ? કલામ મિશન ભાભા મિશન ધવન મિશન પ્રારંભ મિશન કલામ મિશન ભાભા મિશન ધવન મિશન પ્રારંભ મિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા દેશે બીદોઉ (Beidou) ઉપગ્રહ નેવિગેશન સિસ્ટમ લૉન્ચ કરી ? જાપાન રશિયા ફ્રાન્સ ચીન જાપાન રશિયા ફ્રાન્સ ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા સ્થળેથી 200થી વધુ વર્ષો બાદ એપિસ કારિજોડિયન નામક સ્થાનિક મધમાખીની નવી પ્રજાતિ શોધવામાં આવી ? અરવલ્લી આસામ આંદામાન અને નિકોબાર પશ્ચિમ ઘાટ અરવલ્લી આસામ આંદામાન અને નિકોબાર પશ્ચિમ ઘાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP