કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા રાજ્યમાં વાંદરાઓ માટે દેશનું બીજું મંકી રિહેબિલિટેશન સેન્ટરની સ્થાપવામાં આવ્યું ? ગોવા ઓડિશા તેલંગાણા ઉત્તરાખંડ ગોવા ઓડિશા તેલંગાણા ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં યોજાયેલ ૧૨મી BRICS શિખર સંમેલનની યજમાનની કયા દેશે કરી હતી ? રશિયા બ્રાઝિલ ચીન ભારત રશિયા બ્રાઝિલ ચીન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ઝવેરચંદ મેઘાણીની કઈ નવલકથાનો રશિયન તથા ચીની ભાષામાં અનુવાદ થયો હતો ? સિંધુડો સૌરાષ્ટ્રની રસધાર વેવિશાળ માણસાઈના દીવા સિંધુડો સૌરાષ્ટ્રની રસધાર વેવિશાળ માણસાઈના દીવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં આકાર લઈ રહેલા ચક્રવાતને 'બુરેવિ' નામ કયા દેશે આપ્યું ? બાંગ્લાદેશ પાકિસ્તાન ભારત માલદીવ બાંગ્લાદેશ પાકિસ્તાન ભારત માલદીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) સ્વદેશી ઓફશોર પેટ્રોલ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્ડિયન કોસ્ટગાર્ડ માટે કેટલા શિપ શરૂ કરવામાં આવી રહ્યા છે ? 3 5 2 4 3 5 2 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં તમિલનાડુ અને પોંડિચેરીમાં ત્રાટકેલા 'નિવાર' વાવાઝોડાનું નામકરણ કયા દેશે કર્યું? પાકિસ્તાન બાંગ્લાદેશ ઈરાન ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ ઈરાન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP