કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ ક્યારે મનાવાય છે ? 20 ડિસેમ્બર 21 ડિસેમ્બર 19 ડિસેમ્બર 22 ડિસેમ્બર 20 ડિસેમ્બર 21 ડિસેમ્બર 19 ડિસેમ્બર 22 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેના પૈકી કોને IEEE દ્વારા 'માઈલસ્ટોન'નો દરજ્જો મળેલ નથી ? મેઘનાથ સાહા જગદીશ ચંદ્ર બોઝ GMRT ચંદ્રશેખર વેંકટ રામન મેઘનાથ સાહા જગદીશ ચંદ્ર બોઝ GMRT ચંદ્રશેખર વેંકટ રામન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ 2020'ની થીમ જણાવો ? Social cohesion: Recognizing migration is a benefit that works for all Reimagining human mobility આપેલ પૈકી એક પણ નહીં Migration during human conflict Social cohesion: Recognizing migration is a benefit that works for all Reimagining human mobility આપેલ પૈકી એક પણ નહીં Migration during human conflict ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં વડાપ્રધાન મોદીએ કયા રાજ્યમાં નમામિ ગંગે મિશન અંતર્ગત છ મેગા ફૂડ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન કર્યું હતું ? એક પણ નહીં ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ પશ્ચિમ બંગાળ એક પણ નહીં ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) સોન નદી ઉપર કોઈલવર બ્રિજનું નિર્માણ કયા રાજ્યમાં કરવામાં આવેલ છે ? બિહાર ઝારખંડ મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર ઝારખંડ મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાના-રીરી એવોર્ડની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી હતી ? 2010 2007 2005 2003 2010 2007 2005 2003 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP