કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં ચર્ચામાં રહેલ ભારતનો પ્રથમ બૌદ્ઘ હેરિટેજ થીમ પાર્ક બુદ્ધવનમ ક્યા આવેલો છે ?

તેલંગાણા
બિહાર
ઉત્તરાખંડ
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
ભારતે તાજેતરમાં ક્યા દેશ સાથે 'વિક ઓફ ધ યંગ રિસર્ચર્સ 2022' કાર્યક્રમ આયોજિત કર્યો ?

ઓસ્ટ્રેલિયા
ઈંગ્લેન્ડ
જર્મની
નોર્વે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
ભારતના પ્રથમ હાઈડ્રોજન ફ્યુલ સેલ કેટામરન વેસેલનું નિર્માણ કઈ કંપની કરશે ?

હિન્દુસ્તાન શિપયાર્ડ
મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ
ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ
કોચીન શિપયાર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP