કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ઓડીશા હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? એસ. મુરલીધર મોહમ્મદ રફીક નવીન સિન્હા અમિતવા રોય એસ. મુરલીધર મોહમ્મદ રફીક નવીન સિન્હા અમિતવા રોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) PM-KISAN યોજના સૌપ્રથમ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ક્યા લોન્ચ કરવામાં આવી હતી ? ઈન્દોર ભોપાલ રાંચી ગોરખપુર ઈન્દોર ભોપાલ રાંચી ગોરખપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) HSN કોડ શું છે ? વિશ્વની સ્થાપત્ય શૈલીને વર્ગીકૃત કરતી વ્યવસ્થા દરેક દેશોને કમ્યુનિકેશન માટે અપાતો કોડ વિશ્વભરના માલ-સામાન વર્ગીકરણ માટેની વ્યવસ્થા મોનોલિથ્સને ઉકેલવા માટેના કોડની વ્યવસ્થા વિશ્વની સ્થાપત્ય શૈલીને વર્ગીકૃત કરતી વ્યવસ્થા દરેક દેશોને કમ્યુનિકેશન માટે અપાતો કોડ વિશ્વભરના માલ-સામાન વર્ગીકરણ માટેની વ્યવસ્થા મોનોલિથ્સને ઉકેલવા માટેના કોડની વ્યવસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'રાષ્ટ્રીય પ્રેસ દિવસ' ક્યારે મનાવાય છે ? ૧૮ નવેમ્બર ૧૬ નવેમ્બર ૧૭ નવેમ્બર ૧૯ નવેમ્બર ૧૮ નવેમ્બર ૧૬ નવેમ્બર ૧૭ નવેમ્બર ૧૯ નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ન્યુઝ ચેનલોની TRP (ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ્સ) સંદર્ભે ચર્ચામાં આવેલી BARC સંસ્થાનું પુરૂ નામ જણાવો. બ્રોડકાસ્ટ એન્ડ રિસર્ચ કાઉન્સિલ બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ બ્રોડકાસ્ટિંગ એન્ડ રિસર્ચ કાઉન્સિલ બ્રોડકાસ્ટિંગ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ બ્રોડકાસ્ટ એન્ડ રિસર્ચ કાઉન્સિલ બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ બ્રોડકાસ્ટિંગ એન્ડ રિસર્ચ કાઉન્સિલ બ્રોડકાસ્ટિંગ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ખોટું વિધાન જણાવો ? સક્રિયતાના 16 દિવસની ઉજવણી 25 ઓક્ટોબરથી 10 નવેમ્બર વચ્ચે કરવામાં આવે છે. મહિલાઓ સામે હિંસા નાબુદી માટે આંતરરાષ્ટ્રીય દિવસ 2020 ની થીમ 'Fund, Respond, Prevent, Collect' 25 નવેમ્બર : મહિલાઓ સામે હિંસા નાબુદી માટે આંતરરાષ્ટ્રીય દિવસ 10 ડિસેમ્બર : આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ સક્રિયતાના 16 દિવસની ઉજવણી 25 ઓક્ટોબરથી 10 નવેમ્બર વચ્ચે કરવામાં આવે છે. મહિલાઓ સામે હિંસા નાબુદી માટે આંતરરાષ્ટ્રીય દિવસ 2020 ની થીમ 'Fund, Respond, Prevent, Collect' 25 નવેમ્બર : મહિલાઓ સામે હિંસા નાબુદી માટે આંતરરાષ્ટ્રીય દિવસ 10 ડિસેમ્બર : આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP