કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં કઈ સંસ્થાને શિક્ષણ કાર્યો બદલ ઈન્દિરા ગાંધી પુરસ્કાર મળ્યો ?

સેવા ભારત
એન્જલ એજ્યુકેશન ફાઉન્ડેશન
પ્રથમ એજ્યુ. ફાઉન્ડેશન
સ્વદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
DRDO ઈન્ડસ્ટ્રી ઍકેડેમિયા -સેન્ટર ઓફ એક્સેલેન્સ (DIA-COE) કઈ સંસ્થામાં સ્થાપવામાં આવ્યું ?

IIT મદ્રાસ
IIT રુડકી
IIT ગાંધીનગર
IIT ખડગપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
25મી નેશનલ કોન્ફરન્સ ઓન ઈ-ગવર્નન્સની થીમ શુ હતી ?

ધ રોલ ઓફ ઈ-ગવર્નન્સ
બ્રિગિંગ સિટિજન્સ ઈન્ડસ્ટ્રી એન્ડ ગવર્નમેન્ટ ક્લોઝર
ડિજિટલ ગવર્નન્સ એક્રોસ વ્હોલ ઓફ ધ ગવર્નમેન્ટ
બ્રિગિંગ ગવર્નન્સ & સિટિઝન ક્લોઝર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP