કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) નીચેના વિધાનો પૈકી સાચો/સાચા વિકલ્પ પસંદ કરો. તાજેતરમાં 14મા દલાઈ લામાને ગાંધી મંડેલા પુરસ્કાર 2022 એનાયત કરાયો. આ પુરસ્કાર 2019માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતીના અવસરે સ્થાપવામાં આવ્યો હતો. એક પણ નહીં આપેલ બંને તાજેતરમાં 14મા દલાઈ લામાને ગાંધી મંડેલા પુરસ્કાર 2022 એનાયત કરાયો. આ પુરસ્કાર 2019માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતીના અવસરે સ્થાપવામાં આવ્યો હતો. એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) પ્રતિષ્ઠિત સુમિત્રા ચરત રામ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો ? ઉમા શર્મા પાલી ચંદ્ર સાસ્વતી સેન ક્રિષ્ના મિસ્ત્રી ઉમા શર્મા પાલી ચંદ્ર સાસ્વતી સેન ક્રિષ્ના મિસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ફોર્બ્સ વર્ડ્સ બેસ્ટ એમ્પ્લોયર્સ રેન્કિંગ્સ 2022ના ટોપ-10 રેન્કમાં સામેલ એકમાત્ર ભારતીય કંપની કઈ છે ? રિલાયન્સ ઈન્ડસ્ટ્રી ઈન્ફોસીસ અદાણી ગ્રૂપ વિપ્રો રિલાયન્સ ઈન્ડસ્ટ્રી ઈન્ફોસીસ અદાણી ગ્રૂપ વિપ્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં આર્મી ચીફ જનરલ મનોજ પાંડેને ક્યા સ્થળે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું ? સીડની ઢાકા પેરિસ લંડન સીડની ઢાકા પેરિસ લંડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ટાટા સ્ટીલની ક્યા સ્થળે આવેલી સાઈટ રિસ્પોન્સિબલ સ્ટીલ સાઈટ સર્ટિફિકેશન પ્રાપ્ત કરનારી પ્રથમ સાઈટ બની ? હૈદરાબાદ જમશેદપુર જયપુર પુણે હૈદરાબાદ જમશેદપુર જયપુર પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ભારતીય કૃષિ સંશોધન સંસ્થા (IARI)એ ઉત્તર પ્રદેશમાં કાલાનમક ચોખાની નવી સંકર પ્રજાતિનું પરીક્ષણ કર્યું તેનું નામ જણાવો. એક પણ નહીં આપેલ બંને પુસા નરેન્દ્ર કાલાનમક 1652 પૂસા નરેન્દ્ર કાલાનમક 1638 એક પણ નહીં આપેલ બંને પુસા નરેન્દ્ર કાલાનમક 1652 પૂસા નરેન્દ્ર કાલાનમક 1638 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP