કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં સંગાઈ મહોત્સવ મનાવાયો ? રાજસ્થાન મહારાષ્ટ્ર મેઘાલય મણિપુર રાજસ્થાન મહારાષ્ટ્ર મેઘાલય મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ભારતના પ્રથમ હાઈડ્રોજન ફ્યુલ સેલ કેટામરન વેસેલનું નિર્માણ કઈ કંપની કરશે ? મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ કોચીન શિપયાર્ડ હિન્દુસ્તાન શિપયાર્ડ ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ કોચીન શિપયાર્ડ હિન્દુસ્તાન શિપયાર્ડ ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) આંતરરાષ્ટ્રીય રેડિયોલોજી દિવસ ક્યારે મનાવાય છે ? 7 નવેમ્બર 8 નવેમ્બર 6 નવેમ્બર 9 નવેમ્બર 7 નવેમ્બર 8 નવેમ્બર 6 નવેમ્બર 9 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં રાષ્ટ્રીય આદિવાસી નૃત્ય મહોત્સવની ત્રીજી આવૃત્તિનું આયોજન ક્યા કરાયું હતું ? ભોપાલ રાયપુર ગોધરા ઈન્ફાલ ભોપાલ રાયપુર ગોધરા ઈન્ફાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા રાજ્યે હર ઘર ગંગાજલ યોજના શરૂ કરવાની ઘોષણા કરી ? પ.બંગાળ બિહાર ઉત્તર પ્રદેશ દિલ્હી પ.બંગાળ બિહાર ઉત્તર પ્રદેશ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા રાજ્યે 10 નવેમ્બર, 2022ને 'બાજરા દિવસ’ તરીકે મનાવ્યો ? ગુજરાત ઓડિશા મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત ઓડિશા મહારાષ્ટ્ર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP