સામાન્ય જ્ઞાન (GK) મલ્લખંભ ક્યાં રાજ્યની રાજ્ય રમત છે ? કેરળ ગોવા મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર કેરળ ગોવા મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) મધ્યકાલીન સાહિત્યના સર્જક ___ નથી. દલપતરામ કેવળપુરી રવિ સાહેબ દયારામ દલપતરામ કેવળપુરી રવિ સાહેબ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. દરબાર હોલ મ્યુઝિયમ - જુનાગઢ વોટસન મ્યુઝિયમ - રાજકોટ કેલિકો મ્યુઝિયમ - અમદાવાદ બાર્ટન મ્યુઝિયમ - જામનગર દરબાર હોલ મ્યુઝિયમ - જુનાગઢ વોટસન મ્યુઝિયમ - રાજકોટ કેલિકો મ્યુઝિયમ - અમદાવાદ બાર્ટન મ્યુઝિયમ - જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય નાટ્યશાસ્ત્રના ગ્રંથોમાં ગણનાપાત્ર સ્થાન ધરાવતો ગ્રંથ 'નાટ્યદર્પણ' ની રચના કોણે કરી હતી ? આપેલ બંને રામચંદ્રસૂરિ આમાંથી કોઈ નહીં ગુણચંદ્રસૂરિ આપેલ બંને રામચંદ્રસૂરિ આમાંથી કોઈ નહીં ગુણચંદ્રસૂરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો. a) ઝારખંડ b) ત્રિપુરા c) સિક્કિમ d) ઉતરાખંડ 1) ગેંગટોક 2) અગરતલા3) દહેરાદૂન 4) રાંચી a-3, b-1, c-4, d-2 a-4, b-3, c-2, d-1 a-2, b-3, c-4, d-1 a-4, b-2, c-1, d-3 a-3, b-1, c-4, d-2 a-4, b-3, c-2, d-1 a-2, b-3, c-4, d-1 a-4, b-2, c-1, d-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતનો ઇતિહાસ સૌ પ્રથમ નીચેનામાંથી કોના ધ્વારા લખવામાં આવ્યો છે ? એદલજી ડોસાભાઇ રમણભાઇ નીલકંઠ ગોર્વધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી એદલજી ડોસાભાઇ રમણભાઇ નીલકંઠ ગોર્વધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP