કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) યુરોપિયન સંસદે ક્યા દેશને આતંકવાદના પ્રાયોજક તરીકે જાહેર કર્યો ? ઈઝરાયેલ રશિયા ઈરાન પાકિસ્તાન ઈઝરાયેલ રશિયા ઈરાન પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં કયા રાજ્યમાં વાંગલા મહોત્સવ મનાવવામાં આવ્યો ? ત્રિપુરા મેઘાલય મિઝોરમ આસામ ત્રિપુરા મેઘાલય મિઝોરમ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં એક્વાકનેક્ટ ISO 27001 સર્ટિફિકેટ પ્રાપ્ત કરનારું પ્રથમ ભારતીય મત્સ્ય પાલન સ્ટાર્ટઅપ બન્યું છે તે ક્યા શહેરમાં સ્થિત છે ? હૈદરાબાદ ચેન્નાઈ મુંબઈ કોચીન હૈદરાબાદ ચેન્નાઈ મુંબઈ કોચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) COP27 દરમિયાન કઈ સંસ્થાએ ‘Executive Action Plan of Early Warning for All' લૉન્ચ કર્યો ? IMF WMO UNICEF UNDP IMF WMO UNICEF UNDP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા શહેરમાં આયોજિત કાર્યક્રમમાં 2021ના પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી (PMAY-U) પુરસ્કારો એનાયત કરાયા ? અમદાવાદ બનાસકાંઠા કેવડિયા રાજકોટ અમદાવાદ બનાસકાંઠા કેવડિયા રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ભારતની G20 અધ્યક્ષતાની થીમ ‘વસુધૈવ કુટુમ્બકમ્’ છે. આપેલ બંને તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G20 અધ્યક્ષતા માટે લોગો, થીમ અને વેબસાઈટનો શુભારંભ કર્યો. એક પણ નહીં ભારતની G20 અધ્યક્ષતાની થીમ ‘વસુધૈવ કુટુમ્બકમ્’ છે. આપેલ બંને તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G20 અધ્યક્ષતા માટે લોગો, થીમ અને વેબસાઈટનો શુભારંભ કર્યો. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP