કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં આપેલ બંને ISROએ પોલર સેટેલાઈટ લૉન્ચ વેહિકલ (PSLV)-C54ની મદદથી 9 ઉપગ્રહો કક્ષામાં સ્થાપિત કર્યા. નવ ઉપગ્રહોમાં એક અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ (EOS-06) અને 8 નેનો સેટેલાઈટ લૉન્ચ કરવામાં આવ્યા છે. એક પણ નહીં આપેલ બંને ISROએ પોલર સેટેલાઈટ લૉન્ચ વેહિકલ (PSLV)-C54ની મદદથી 9 ઉપગ્રહો કક્ષામાં સ્થાપિત કર્યા. નવ ઉપગ્રહોમાં એક અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ (EOS-06) અને 8 નેનો સેટેલાઈટ લૉન્ચ કરવામાં આવ્યા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં રાષ્ટ્રીય આદિવાસી નૃત્ય મહોત્સવની ત્રીજી આવૃત્તિનું આયોજન ક્યા કરાયું હતું ? ગોધરા ભોપાલ ઈન્ફાલ રાયપુર ગોધરા ભોપાલ ઈન્ફાલ રાયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) શિશુ સુરક્ષા દિવસ ક્યારે મનાવાય છે ? 6 નવેમ્બર 7 નવેમ્બર 5 નવેમ્બર 8 નવેમ્બર 6 નવેમ્બર 7 નવેમ્બર 5 નવેમ્બર 8 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ ભારતનો પ્રથમ બૌદ્ઘ હેરિટેજ થીમ પાર્ક બુદ્ધવનમ ક્યા આવેલો છે ? તેલંગાણા બિહાર ગુજરાત ઉત્તરાખંડ તેલંગાણા બિહાર ગુજરાત ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ભારતના પ્રથમ ખાનગી રીતે વિકસિત રોકેટનું નામ શું છે ? ધવન-S પ્રારંભ-S વિક્રમ-S કલામ-S ધવન-S પ્રારંભ-S વિક્રમ-S કલામ-S ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા દેશે આત્મહત્યા રોકથામ નીતિ (Suicide Prevention Policy) જારી કરી ? UAE ઈંગ્લેન્ડ બાંગ્લાદેશ ભારત UAE ઈંગ્લેન્ડ બાંગ્લાદેશ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP