કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ઈન્ટરનેશનલ કમિટી ફોર વેઈટ્સ એન્ડ મેઝર્સના સભ્ય તરીકે કોણ ચૂંટાયુ ? આરતી કૌશલ્યા વેણુ ગોપાલ અચંતા સુબ્રતો બાગ્ચી અનિલ અગ્રવાલ આરતી કૌશલ્યા વેણુ ગોપાલ અચંતા સુબ્રતો બાગ્ચી અનિલ અગ્રવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ભારતની G20 અધ્યક્ષતાની થીમ ‘વસુધૈવ કુટુમ્બકમ્’ છે. એક પણ નહીં આપેલ બંને તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G20 અધ્યક્ષતા માટે લોગો, થીમ અને વેબસાઈટનો શુભારંભ કર્યો. ભારતની G20 અધ્યક્ષતાની થીમ ‘વસુધૈવ કુટુમ્બકમ્’ છે. એક પણ નહીં આપેલ બંને તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G20 અધ્યક્ષતા માટે લોગો, થીમ અને વેબસાઈટનો શુભારંભ કર્યો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) યુરોપિયન સંસદે ક્યા દેશને આતંકવાદના પ્રાયોજક તરીકે જાહેર કર્યો ? ઈઝરાયેલ ઈરાન રશિયા પાકિસ્તાન ઈઝરાયેલ ઈરાન રશિયા પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ક્યું ભારતીય સશસ્ત્રદળ પ્રસ્થાન અભ્યાસનું આયોજન કરે છે ? ભારતીય સૈન્ય ભારતીય વાયુસેના ભારતીય નૌસેના ભારતીય તટરક્ષકદળ ભારતીય સૈન્ય ભારતીય વાયુસેના ભારતીય નૌસેના ભારતીય તટરક્ષકદળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) બિહારી પુરસ્કાર કઈ ભાષામાં રચિત ઉત્કૃષ્ટ કૃતિ બદલ એનાયત કરાય છે ? હિન્દી આપેલ બંને રાજસ્થાની એક પણ નહીં હિન્દી આપેલ બંને રાજસ્થાની એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ મુદ્દમલાઈ ટાઈગર રિઝર્વ ક્યા રાજ્યમાં આવેલો છે ? આપેલ તમામ તમિલનાડુ કેરળ કર્ણાટક આપેલ તમામ તમિલનાડુ કેરળ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP