કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને એક પણ નહીં WHOએ મંકીપોક્સ વાઈરસનું નામ બદલીને mpox રાખ્યું. મંકીપોક્સનું નામ 1970માં રાખવામાં આવ્યું હતું. આપેલ બંને એક પણ નહીં WHOએ મંકીપોક્સ વાઈરસનું નામ બદલીને mpox રાખ્યું. મંકીપોક્સનું નામ 1970માં રાખવામાં આવ્યું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા દેશે ‘B-21’ નામનું પરમાણુ સ્ટીલ્ધ બોમ્બર એરક્રાફટ લૉન્ચ કર્યું ? અમેરિકા જર્મની રશિયા ફ્રાન્સ અમેરિકા જર્મની રશિયા ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ક્યા રાજ્યના ટીહરીમાં વિશ્વસ્તરીય કેયાકિંગ કનોઈંગ અકાદમી સ્થાપવામાં આવશે ? લદાખ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર લદાખ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ICC મેન્સ ODI અને T20I ટીમ ઓફ ધ ડીકેડના કેપ્ટન તરીકે કોને જાહેર કરાયો ? એમ.એસ. ધોની રાહુલ દ્રવિડ વીરેન્દ્ર સેહવાગ ગૌતમ ગંભીર એમ.એસ. ધોની રાહુલ દ્રવિડ વીરેન્દ્ર સેહવાગ ગૌતમ ગંભીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ‘હોર્નબિલ ફેસ્ટિવલ’ ક્યા રાજ્યનો મુખ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ છે ? નાગાલેન્ડ મિઝોરમ મેઘાલય ગોવા નાગાલેન્ડ મિઝોરમ મેઘાલય ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ફેબ્રુઆરી 2023માં 12મા વિશ્વ હિન્દી સંમેલનનું આયોજન ક્યા દેશમાં કરાશે ? ફિઝી બાંગ્લાદેશ ઈન્ડોનેશિયા ઓસ્ટ્રેલિયા ફિઝી બાંગ્લાદેશ ઈન્ડોનેશિયા ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP