સામાન્ય જ્ઞાન (GK) 'ગાંધી સાગર', 'રાણા પ્રતાપ સાગર' અને 'જવાહર સાગર' બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે ? સતલજ બિયાસ યમુના ચંબલ સતલજ બિયાસ યમુના ચંબલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સૌથી મોટી સંખ્યા કઈ ? 0.1 0.01 1.0 1.21 0.1 0.01 1.0 1.21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) "આભ તુટી પડવુ" રૂઢિપ્રયોગનો અર્થ શોધો. વીજળીનો ગડગડાટ થવો ઓચિંતી મુશ્કેલી ઉભી થવી ધોધમાર વરસાદ આવવો મુશ્કેલીનોસામનો કરવો વીજળીનો ગડગડાટ થવો ઓચિંતી મુશ્કેલી ઉભી થવી ધોધમાર વરસાદ આવવો મુશ્કેલીનોસામનો કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વીજળી વપરાશ બીલની આકારણી "યુનિટ" વપરાશના આધારે થાય છે. આ 1 યુનિટનો અર્થ શું થાય ? 1 voltage દબાણ ધરાવતી ઉર્જા એક કલાક માટે વપરાઈ 100 voltage દબાણ ધરાવતી ઊર્જા એક કલાક માટે વપરાઈ 1000 watt ઉર્જા એક કલાક માટે વપરાઈ 1 watt ઉર્જા એક કલાક માટે વપરાઈ 1 voltage દબાણ ધરાવતી ઉર્જા એક કલાક માટે વપરાઈ 100 voltage દબાણ ધરાવતી ઊર્જા એક કલાક માટે વપરાઈ 1000 watt ઉર્જા એક કલાક માટે વપરાઈ 1 watt ઉર્જા એક કલાક માટે વપરાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતમાં આવેલા મંદિર અને સ્થળની જોડીઓ પૈકી આયોગ્ય જોડી પસંદ કરો. બૃહદેશ્વર મંદિર - થંજાવુર વેંકટેશ્વર મંદિર - તિરુપતિ લિંગરાજા મંદિર - રામેશ્વરમ્ મીનાક્ષી મંદિર - મદુરાઈ બૃહદેશ્વર મંદિર - થંજાવુર વેંકટેશ્વર મંદિર - તિરુપતિ લિંગરાજા મંદિર - રામેશ્વરમ્ મીનાક્ષી મંદિર - મદુરાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) દર્પણ એકેડેમીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ? મૃણાલિની સારાભાઈ ઇલાબેન ભટ્ટ મૃદુલાબહેન સારાભાઈ કુમુદિની લાખિયા મૃણાલિની સારાભાઈ ઇલાબેન ભટ્ટ મૃદુલાબહેન સારાભાઈ કુમુદિની લાખિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP