કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં કઈ સંસ્થાના સંશોધકોએ ઓશન વેવ એનર્જી કન્વર્ટર (દરિયાના મોજામાંથી ઊર્જાનું રૂપાંતરણ કરતું સાધન) વિકસિત કર્યું ?

IIT બોમ્બે
IIT મદ્રાસ
IIT ગાંધીનગર
IIT દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
મેરિયમ વેબસ્ટરે વર્ડ ઓફ ધ યર તરીકે ક્યો શબ્દ ઘોષિત કર્યો ?

પર્માક્રાઈસિસ
સનલાઈટિંગ
ગેસલાઈટિંગ
મૂનલાઈટિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં કઈ ભારતીય ફિલ્મને વિશ્વની ટોચની 50 ફિલ્મોની આંતરરાષ્ટ્રીય યાદીમાં સામેલ કરવામાં આવી ?

રામ સેતુ
RRR
શેરશાહ
બ્રહ્માસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP