કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

નઈ ચેતના અભિયાન નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન (NRLM) અંતર્ગત શરૂ કરવામાં આવ્યું છે.
આપેલ બંને
મહિલાઓ સામે થતી હિંસા નાબૂદી માટેના આંતરરાષ્ટ્રીય દિવસે કેન્દ્ર સરકારે નઈ ચેતાન અભિયાન શરૂ કર્યું.
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં ક્યા દેશની ફિલ્મ ‘નરગેસી’એ ICFT UNESCO ગાંધી મેડલ પુરસ્કાર જીત્યો ?

ભારત
ઈરાન
ઓસ્ટ્રેલિયા
ઈન્ડોનેશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ (International Human Solidarity Day) ક્યારે મનાવાય છે ?

18 ડિસેમ્બર
20 ડિસેમ્બર
17 ડિસેમ્બર
19 ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP