કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી તરીકે કોણે શપથ ગ્રહણ કર્યો ? વિક્રમ ઠાકુર મુકેશ અગ્નિહોત્રી સુખવિન્દરસિંહ સુખુ ચંદ્ર શેખર વિક્રમ ઠાકુર મુકેશ અગ્નિહોત્રી સુખવિન્દરસિંહ સુખુ ચંદ્ર શેખર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં અલુવા સ્થિત બીજ ફાર્મને ભારતનું પ્રથમ કાર્બન ન્યૂટ્રલ ફાર્મ ઘોષિત કરાયું ? કર્ણાટક આંધ્રપ્રદેશ કેરળ તમિલનાડુ કર્ણાટક આંધ્રપ્રદેશ કેરળ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ક્યા દેશે ચંદ્ર પર ન્યૂક્લિયર રિએકટર સ્થાપવાની યોજના બનાવી ? જાપાન અમેરિકા રશિયા ચીન જાપાન અમેરિકા રશિયા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારત અમેરિકા વચ્ચેના સંયુક્ત સૈન્ય અભ્યાસ ‘યુદ્ધ અભ્યાસ 2022’નું આયોજન ક્યા રાજ્યમાં થયું ? ઓડિશા સિક્કિમ ઉત્તરાખંડ રાજસ્થાન ઓડિશા સિક્કિમ ઉત્તરાખંડ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા દેશે ‘સરફેસ વોટર એન્ડ ઓશન ટોપોગ્રાફી' (SWOT) અવકાશયાન લૉન્ચ કર્યું ? જાપાન ચીન અમેરિકા રશિયા જાપાન ચીન અમેરિકા રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ સેલા પાસ ટનલ ક્યા રાજ્યમાં સ્થિત છે ? હિમાચલ પ્રદેશ અરુણાચલ પ્રદેશ ઉત્તરાખંડ મેઘાલય હિમાચલ પ્રદેશ અરુણાચલ પ્રદેશ ઉત્તરાખંડ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP