મધ્યક, મધ્યસ્થ અને બહુલક
ક્રિકેટના એક ખેલાડીના દસ મેચમાં સરેરાશ 38.9 રન થયા. જો પહેલી છ મેચના સરેરાશ 42 રન હોય, તો છેલ્લી ચાર મેભના સરેરાશ કેટલા રન થયા હોય ?
મધ્યક, મધ્યસ્થ અને બહુલક
પ્રથમ પાંચ પ્રાકૃતિક અવિભાજ્ય સંખ્યાઓની સરાસરી ___ થાય.
મધ્યક, મધ્યસ્થ અને બહુલક
એક શિક્ષક ડબો ભરીને લાવેલી ચોકલેટ હાજર વિદ્યાર્થીઓમાં સરખે ભાગે વહેંચે છે. આમ કરતા દરેકને 7 ચોકલેટ મળે છે. જો વર્ગમાં 5 વિદ્યાર્થીઓ વધારે હોત, તો દરેકને 1 ચોકલેટ ઓછી મળત, તો હાજર વિદ્યાર્થીઓની સંખ્યા શોધો.
મધ્યક, મધ્યસ્થ અને બહુલક
પ્રાપ્તાંકો 1/3, 3/5, 2/5, 2/3 નો મધ્યસ્થ = ___.
મધ્યક, મધ્યસ્થ અને બહુલક
એક કારખાનામાં 60 મજૂરોની રોજગારીની સરાસરી રૂ. 2000 છે. જો તેમાં તેમના સુપરવાઈઝરનો પગાર સામેલ ક૨વામાં આવે તો સરેરાશ વેતનમાં રૂા. 80 નો વધારો થાય છે. તો સુપરવાઈઝરનો પગાર કેટલો હશે ?
મધ્યક, મધ્યસ્થ અને બહુલક
25 અવલોકનોનો મધ્યક 10.2 છે. મધ્યકની ગણતરી કરતાં ભૂલથી એક અવલોકન 10ને બદલે (-10) લેવાઈ ગયું છે, તો સાચો મધ્યક શોધો.