કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટે ક્યા સંગઠને ઈન્ટરનેશનલ ક્લાઈમેટ ક્લબની સ્થાપના કરી ? SAARC G20 BIMSTEC G7 SAARC G20 BIMSTEC G7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્યા શહેરમાં EV યાત્રા મોબાઈલ એપ્લિકેશન લૉન્ચ કરી ? મુંબઈ હૈદરાબાદ બેંગલુરુ નવી દિલ્હી મુંબઈ હૈદરાબાદ બેંગલુરુ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ EQUULEUS Spacecraft ક્યા દેશ સાથે સંબંધિત છે ? દ.કોરિયા રશિયા જાપાન ફ્રાન્સ દ.કોરિયા રશિયા જાપાન ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) અત્યાર સુધીમાં સૌથી વધુ 5 વાર વિજય હઝારે ટ્રોફી કઈ ટીમે જીતી છે ? કર્ણાટક તમિલનાડુ સૌરાષ્ટ્ર મહારાષ્ટ્ર કર્ણાટક તમિલનાડુ સૌરાષ્ટ્ર મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને ભારતે અગ્નિ-5 પરમાણુ સક્ષમ બેલિસ્ટિક મિસાઈલનું રાત્રિ પરીક્ષણ કર્યું. DRDO દ્વારા વિકસિત અને ડિઝાઈન કરવામાં આવેલ અગ્નિ-5 મિસાઈલની રેન્જ 5000 km છે. એક પણ નહીં આપેલ બંને ભારતે અગ્નિ-5 પરમાણુ સક્ષમ બેલિસ્ટિક મિસાઈલનું રાત્રિ પરીક્ષણ કર્યું. DRDO દ્વારા વિકસિત અને ડિઝાઈન કરવામાં આવેલ અગ્નિ-5 મિસાઈલની રેન્જ 5000 km છે. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કમિશન કરવામાં આવેલ INS મોર્મુગાવનો વિકાસ ક્યા પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવ્યો છે ? પ્રોજેક્ટ 15A પ્રોજેક્ટ 27B પ્રોજેક્ટ 15B પ્રોજેક્ટ 27A પ્રોજેક્ટ 15A પ્રોજેક્ટ 27B પ્રોજેક્ટ 15B પ્રોજેક્ટ 27A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP