કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
ક્યા રાજ્યમાં સ્થિત મોપા ઈન્ટરનેશનલ એરપોર્ટનું નામ મનોહર પરિકરના નામ પરથી રાખવામાં આવ્યું છે ?

મિઝોરમ
કર્ણાટક
ઝારખંડ
ગોવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં સ્પેનમાં આયોજિત FIH હૉકી વિમેન્સ નેશન્સ કપ 2022 ક્યા દેશની ટીમે જીત્યો ?

નેપાળ
ઈંગ્લેન્ડ
બાંગ્લાદેશ
ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં કઈ કંપનીએ વિશ્વનું પ્રથમ હાઈડ્રોજન સંચાલિત જેટ એન્જિનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું ?

રોલ્સ રોય્સ
ટેસ્લા
લેન્ડ રોવર
BMW

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
ગુજરાત સરકારના ગૃહ અને પોલીસ હાઉસિંગ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે કોણે શપથ ગ્રહણ કર્યા ?

ભીખુસિંહ પરમાર
હર્ષ સંઘવી
જગદીશ પંચાલ
પુરુષોત્તમ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP