કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. DRDO દ્વારા વિકસિત અને ડિઝાઈન કરવામાં આવેલ અગ્નિ-5 મિસાઈલની રેન્જ 5000 km છે. આપેલ બંને ભારતે અગ્નિ-5 પરમાણુ સક્ષમ બેલિસ્ટિક મિસાઈલનું રાત્રિ પરીક્ષણ કર્યું. એક પણ નહીં DRDO દ્વારા વિકસિત અને ડિઝાઈન કરવામાં આવેલ અગ્નિ-5 મિસાઈલની રેન્જ 5000 km છે. આપેલ બંને ભારતે અગ્નિ-5 પરમાણુ સક્ષમ બેલિસ્ટિક મિસાઈલનું રાત્રિ પરીક્ષણ કર્યું. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) Arton Capital Passport Index 2022માં ભારતનો રેન્ક કેટલામો છે ? 89 87 101 55 89 87 101 55 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા દેશના વૈજ્ઞાનિકોને પરમાણુ સંલયન (Nuclear Fusion) સંબંધિત મહત્વની સફળતા પ્રાપ્ત થઈ છે ? ઈંગ્લેન્ડ ચીન ફ્રાન્સ અમેરિકા ઈંગ્લેન્ડ ચીન ફ્રાન્સ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ગુજરાત સરકારના પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી તરીકે કોણે શપથ ગ્રહણ કર્યા ? ડૉ.કુબેર ડીંડોર પુરુષોત્તમ સોલંકી ભાનુબેન બાબરિયા મુળુ બેરા ડૉ.કુબેર ડીંડોર પુરુષોત્તમ સોલંકી ભાનુબેન બાબરિયા મુળુ બેરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ટ્રામજાત્રા ઉત્સવ ક્યા શહેર સાથે સંબંધિત છે ? ગંગટોક દાર્જિલિંગ કોલકાતા હૈદરાબાદ ગંગટોક દાર્જિલિંગ કોલકાતા હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ગીતા મહોત્સવ 2022ના અવસરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્યા રાજ્યમાં ઓપન લૂપ ટિકટિંગ સિસ્ટમ લૉન્ચ કરી ? પ.બંગાળ મધ્ય પ્રદેશ છત્તીસગઢ હરિયાણા પ.બંગાળ મધ્ય પ્રદેશ છત્તીસગઢ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP