કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ભારતીય મૂળના નેતા લિયો વરાડકર ક્યા દેશના વડાપ્રધાન બન્યા ? ઈન્ડોનેશિયા ન્યૂઝિલેન્ડ આયરલેન્ડ ફિઝિ ઈન્ડોનેશિયા ન્યૂઝિલેન્ડ આયરલેન્ડ ફિઝિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) કઈ કંપની FIH ઓડિશા હૉકી પુરુષ વર્લ્ડકપ 2023ની સત્તાવાર ભાગીદાર બની ? TCS અદાણી એન્ટરપ્રાઈઝ તાતા સ્ટીલ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ TCS અદાણી એન્ટરપ્રાઈઝ તાતા સ્ટીલ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) પ્રલય મિસાઈલની રેન્જ કેટલી છે ? 600-700 km 150-500 km 500-1000 km 1000-1100 km 600-700 km 150-500 km 500-1000 km 1000-1100 km ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ યુથ ઈનોવેશન મૂવમેન્ટ ‘Youth Co : Lab’ની 5મી આવૃત્તિ લૉન્ચ કરી ? આપેલ બંને UNDP ઈન્ડિયા એક પણ નહીં અટલ ઈનોવેશન મિશન (AIM) આપેલ બંને UNDP ઈન્ડિયા એક પણ નહીં અટલ ઈનોવેશન મિશન (AIM) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારતમાં લઘુમતી અધિકાર દિવસ (Minorities Rights Day In India) ક્યારે મનાવાય છે ? 17 ડિસેમ્બર 18 ડિસેમ્બર 19 ડિસેમ્બર 16 ડિસેમ્બર 17 ડિસેમ્બર 18 ડિસેમ્બર 19 ડિસેમ્બર 16 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં FIFA વર્લ્ડ કપ 2022 ક્યા દેશની ટીમે જીત્યો ? ફ્રાન્સ આર્જેન્ટિના પોર્ટુગલ મોરક્કો ફ્રાન્સ આર્જેન્ટિના પોર્ટુગલ મોરક્કો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP